<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ન્યાયતંત્ર વિરુદ્ધ દ્વેષપૂર્ણ પોસ્ટ કરનાર સામે નવા ક્રિમિનલ કાનૂન હેઠળ સુપ્રીમમાં ફરિયાદ દાખલ : ન્યાયતંત્ર વિરુદ્ધ દ્વેશપૂર્ણ ટ્વીટ પોસ્ટ કરનાર સામે સુપ્રીમ કોર્ટે ફરિયાદ દાખલ કરી. દિલ્હી પોલીસે નવા ક્રિમિનલ કાનૂન હેઠળ ન્યાય તંત્ર વિરુદ્ધ બદઇરાદા વાળી અને વજુદ વિનાના ટ્વિટ અંગે આ ફરિયાદ દાખલ કરી છે. મોટા પગલાં લેવાય તેવી સંભાવના.

(9:40 AM IST)