<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

આખરે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને, કથિત દારૂ નીતિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આજે ચુકાદો આપતાં બેન્ચે કેજરીવાલની ધરપકડને પણ માન્ય ગણાવી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે તેમને રાહત આપી હતી. કેજરીવાલે 10 લાખના બોન્ડ આપવાના રહેશે.

(10:55 AM IST)