<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ચીફ જસ્‍ટીસ ઓફ ઈન્‍ડિયા ચંદ્રચૂડનો વધુ એક ઐતિહાસિક ચુકાદો : ઢોલ - ત્રાંસાની રમઝટ સાથે ઉજવણીને મંજૂરી આપી પુણેમાં ગણપતિ વિસર્જન દરમિયાન ઢોલ - ત્રાંસાની રમઝટ સાથે ઉજવણી માટે સુપ્રિમ કોર્ટની ચીફ જસ્‍ટીસ ડી.વાય. ચંદ્રચુડે મંજૂરી આપી : ઢોલ - ત્રાંસા સેલીબ્રેશન ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલે પ્રતિબંધ લાદેલ તે ચીફ જસ્‍ટીસ ચંદ્રચુડે ફગાવી દીધા છે

(1:54 PM IST)