News of Friday, 13th September 2024
સાવકો પિતા હેવાન બન્યો : ૧૨ વર્ષની પુત્રીની લાજ લુંટી સુરતના કપોદ્રામાં પિતા જ બન્યો હેવાન : સાવકા પિતાએ ૧૨ વર્ષની બાળકીને ભોગ બનાવી : સાવકા પિતાએ પાડોશી સાથે મળી બાળકી પર આચર્યુ દુષ્કર્મ : માતાએ બંને આરોપી વિરૂદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી : પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી : બાળકીને પેટમાં દુઃખાવાની ફરીયાદ ઉઠતા ભાંડો ફૂટયો

(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
