<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

બગોદરા હાઇવે પર ૪૧૮ નંગ દારૂની બોટલ સાથે કાર પકડાઇ : બગોદરા હાઇવે પર દારૂ ભરેલ કાર ઝડપાઇ હતી. પોલીસે કારમાંથી ૮૪.પ૮૦ની કિંમતની દારૂની ૪૧૮ નંગ બોટલો ઝડપાઇ હતી. કુલ રૂ. પ,૯૪,પ૮૦નો મુદામાલ જપ્‍ત કરાયો હતો. પોલીસે ર આરોપીને વોન્‍ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

(4:14 PM IST)