News of Saturday, 14th September 2024
ટ્રમ્પના ચૂંટણી પ્રચાર તથા બિડેન અને કમલાની ડિબેટને ઈરાન દ્વારા હેક કરવાનો આરોપ મૂકી અમેરિકા ફોજદારી ફરિયાદ દાખલ કરી રહ્યું છે : ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસીડેન્સીયલ કેમ્પેઈન વિરુદ્ધ, ઇરાન દ્વારા થયેલ મનાતા હેક અને લીક એટેક અંગે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઈરાન સામે ફોજદારી આરોપો દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. : ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું બહાર આવ્યું છે કે ટ્રમ્પ સાથે બિડેન તથા હેરિસ બંનેની ડિબેટને ઈરાનીયન સરકાર સાથે લિંક્ ધરાવતા ઑનલાઇન એકાઉન્ટ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
