<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

નરેન્દ્રભાઈ જમ્મુ અને હરિયાણામાં જાહેર સભા સંબોધી રહ્યા છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેઓ બપોરે જમ્મુના ડોડા જિલ્લામાં અને ત્યારબાદ હરિયાણાના કુરુક્ષેત્રમાં જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે

(9:46 AM IST)