<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

હનુમાનજીની વેષભુષામાં નેપાળમાં હિંદુ રાષ્‍ટ્રની માંગ : કાઠમંડુઃ નેપાળના સંસદ ભવન એક વિરોધ પ્રદર્શનમાં હનુમાનજીની વેશભુષામાં તૈયાર એક વ્‍યકિત પ્રદર્શનકારીઓની માંગ છે કે નેપાળને ફરીથી હિંદુ રાષ્‍ટ્ર જાહેર કરવામાં આવે.

(4:01 PM IST)