<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

હરિયાણામાં ભાજપને વધુ બે મોટા ઝટકા લાગ્યા: પૂર્વ ધારાસભ્યો સુખવિંદર મંડી અને જયપ્રકાશ ગુપ્તા કોંગ્રેસમાં જોડાયા:સુખવિંદર મંડી બધરાથી અને જયપ્રકાશ ગુપ્તા કરનાલ સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. બંને નેતાઓ તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા

(6:43 PM IST)