<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

કમલા હેરીસની રેલીમાં કર્ણાટકના દિગ્‍ગજ નેતા શિવશંકર સામેલ કમલા અને ઓબામા સાથે હાઈપ્રોફાઈલ મીટીંગ : કોંગ્રેસ નેતા ડી.કે.શિવશંકર તાજેતરમાં અમેરીકામાં કમલા હેરીસની ચૂંટણી રેલીમાં ઉપસ્‍થિત રહ્યા હતા. મીડીયા રીપોર્ટ અનુસાર કર્ણાટકના નાયબ મુખ્‍યમંત્રીએ કમલા હેરીસ અને બરાક ઓબામા સાથે હાઈ પ્રોફાઈલ મીટીંગ પણ કરી હતી. તેમણે રેલીને એક અદ્દભૂત અનુભવ ગણાવીને લોકશાહીના નજારા તરીકે વખાણી હતી. તેમણે કહ્યુ કે આ તેમની અંગત મુલાકાત હતી.

(3:13 PM IST)