News of Monday, 16th September 2024
૧૯ આઇ.પી.એસ. આઇ.એ.એસ. ભાજપમાં જોડાયા હરિયાણાની ચુંટણી પહેલા ભાજપનો જુસ્સો વધ્યો : ૧૯ ભૂતપૂર્વ આઇપીએસ, આઇઆર એસ, સીનીયર અધિકારીઓ, શિક્ષણ શાસ્ત્રીઓ કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પુરીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. હરદીપસિંઘ પુરીએ કહ્યુ કે છેલ્લા ૮ દિવસમાં ૨ કરોડ ભારતીઓ ભાજપીયન બન્યા છે. નિવૃત સીનીયર સેનાધિકારીઓ પણ ભાજપમાં જોડાયા છે.

(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
