તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 16th September 2024
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમએ દિલ્હીના એલજી વીકે સક્સેના સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સીએમ દારૂ નીતિ કેસમાં જેલમાંથી બહાર આવ્યા છે.

(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
