તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 17th September 2024
નરેન્દ્રભાઈ આજે ૭૪ વર્ષના થયા: તેમને આજે ૭૫મું વર્ષ બેઠું: ભાજપ દ્વારા આજથી સેવા પખવાડિયાનો પ્રારંભ : ભારતના અમૃત કાળના સારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ૭૪ વર્ષના થયા. તેમને આજે ૭૫મું વર્ષ બેઠું. આ નિમિત્તે ભારતીય જનતા પક્ષએ આજથી સેવા પખવાડિયું શરૂ કર્યું છે, જે ૨ ઓક્ટોબર સુધી ચાલશે. : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસ નિમિત્તે પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. ગુજરાતની મુલાકાત પૂર્ણ કરી ઓરિસ્સા જવા રવાના થયા.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
