<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

એશિયન ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં આજે બપોરે ૩:૩૦ વાગ્‍યાથી ભારત અને ચીન વચ્‍ચે ફાઇનલ મુકાબલો : હોકીમાં ગત વર્ષનું ચેમ્‍પિયન ભારતે આ વખતે પણ આ ટુર્નામેન્‍ટમાં પોતાનો દબદબો જારી રાખ્‍યો છે. એકપણ મેચ હાર્યુ નથી એશિયન ચેમ્‍પિયન ટ્રોફીમાં ભારતીય ટીમ સતત બીજી અને ઓવર ઓલ છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચ્‍યુ છે.

(1:53 PM IST)