<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

યુએઇમાં આવતીકાલથી સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્‍તાન વચ્‍ચે ત્રણ મેચો ની વન-ડે સિરીઝ પ્રથમ વખત દ્વિપક્ષી વન -ડે સિરિઝનું આયોજનઃ ૧૮, ૨૦ અને ૨૨ સપ્‍ટેમ્‍બરના શારજાહ ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે ૫:૩૦ વાગ્‍યા થી મેચ શરૂ થશે

(1:54 PM IST)