<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

અમિતભાઇ નવરાત્રીમાં ગુજરાત આવશે : ગુહપ્રધાન અમિતભાઇ શાહ નવરાત્રિમાં ગુજરાત આવશે. માણસા ખાતે બહુચર માતાના મંદિરે પરિવાર સાથે આરતી કરશે ૪ અને ૫ ઓકટોબરે કાર્યકાળમાં હાજરી આપશે. અડાલજ ખાતે નવનિર્મિત આરોગ્‍ય ધામનું લોકાર્પણ કરશે

(3:21 PM IST)