તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 17th September 2024
સીંગતેલમાં ૧પ રૂ.નો ઘટાડો : : સીંગતેલમાં ડિમાન્ડના અભાવે આજે ૧૧ રૂ.ાનો ઘટાડો થયો હતો.સ્થાનીક બજારમાં સાઇડ તેલોની સાથે સીંગતેલના ભાવો વધ્યા બાદ ડિમાન્ડ ઘટતા આજે સીંગતેલમાં ૧પ રૂા. તૂટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૪૯૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર વાગ્યે ૧૪૭પ અને સીંગતેલ નવા ટીનના ભાવ રપ૮૦ થી ર૬૩૦ રૂ. હતા તે ઘટીને રપ૬પ થી ર૬૧પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. બપોર સુધીમાં અન્ય કોઇ સાઇડ તેલોના ભાવોમાં કોઇ વધ-ઘટ ન હતી.

(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
