<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ગીરસોમનાથ જિલ્લાના નવાબંદર પોલીસ મથકના બે જવાનોને સસ્પેન્ડ કરતા જિલ્લા SP : ઈદ બંદોબસ્તમાં ગેરહાજર રહેલા ASI ભોળાભાઈ અને HC કાનજીભાઈ ને સસ્પેન્ડ કરતા એસ.પી મનોહર સિંહ જાડેજા

(11:22 PM IST)