<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th September 2024

અંબાજી મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચઢાવાઈ : અમદાવાદના દેવીપૂજક સંઘ તરફથી 1352 ગજની ધજા અર્પણ:સંઘના 3500 માઇ ભક્તોએ મંદિરમાં વિશાળ ધજા ચઢાવી:એક હજાર 352 ગજની ધજા ચઢાવી ભક્તોએ ધન્યતા અનુભવી:મા અંબાના દર્શન કરીને સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.

(12:53 AM IST)