News of Wednesday, 18th September 2024
વન નેશન વન ઇલેક્શન" કાયદો બનતા દેશમાં બે તબક્કે ચૂંટણીઓ યોજાશે: નીતિન પટેલ:"વન નેશન વન ઇલેક્શન" કાયદો બનતા દેશમાં બે તબક્કે ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કામાં સંસદ અને વિધાનસભાની, જ્યારે બીજા તબક્કામાં કોર્પોરેશન નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની દેશભરમાં એક સાથે ચૂંટણીઓ યોજાશે: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો એક દેશ એક ચૂંટણી ઉપરનો પ્રતિભાવ

(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
