News of Thursday, 19th September 2024
યુએસએ ફેડરલ બેંકે વ્યાજદરમાં ૫૦ બેસીસ પોઇન્ટનો મોટો ઘટાડો જાહેર કર્યો: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આવતા મહિને આ વ્યાજ દરમાં ઘટાડાને અનુસરે તેવી સંભાવના: ન્યુઝ ફર્સ્ટ : કટ કટ કટ !! અમેરિકી અર્થતંત્રને વેગ આપવા માટે યુએસએ ફેડરલ બેંકે વ્યાજદરમાં ૫૦ બેસીસ પોઇન્ટનો મોટો ઘટાડો જાહેર કર્યો છે. : માર્ચ ૨૦૨૦ પછી પ્રથમ વખત વ્યાજ દરમાં ઘટાડો કરાયો છે. : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આવતા મહિને આ વ્યાજ દરમાં ઘટાડાને અનુસરે તેવી સંભાવના હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે..

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
