News of Thursday, 19th September 2024
ગુજરાતના આઇપીએસ કક્ષાના અધિકારીનું કારસ્તાનઃ પ્રેમમાં ફસાવી દુષ્કૃત્યઃ અરજી થઇ : ગાંધીનગરના આઇપીએસ કક્ષાના સીનીયર અધિકારીનું કારસ્તાનઃ મહિલાને પ્રેમમાં ફસાવી આચર્યું દુષ્કર્મ અપરણિત હોવાનું કહી મહિલા વકીલ સાથે રાખ્યા સંબંધઃ ગાંધીનગરના એક અધિકારી વિરૂધ્ધ દુષ્કર્મની અરજી થઇઃ આ અધીકારીએ પોતાના દીકરાનો ફોટો સ્ટેટસમાં રાખતા ભાંડો ફૂટયોઃ યુવતીએ બીજા લગ્ન કરતા આ અધિકારી બ્લેકમેલ પણ કરતો હોવાનું એક ન્યુઝ ચેનલે પ્રકાશિત કરતા મોટો ખળભળાટઃ ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધર્યાનું પણ બહાર આવ્યું છે.

(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
