<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

જમ્‍મુ-કાશ્‍મીરમાં : પ્રથમ તબક્કામાં રેકર્ડ બ્રેક ૬૧% મતદાન ; જમ્‍મુ અને કાશ્‍મીરમાં ગઇ કાલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં છેલ્લા ૩૫ વર્ષમાં સૌથી વધુ ૬૧% મતદાન નોંધાયું. કિશનવાડ જિલ્લામાં સૌથી વધુ ૮૦.૧૪% મતદાન થયુ હતું: સાત જિલ્લાની તમામ ૨૪ વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું.

(3:32 PM IST)