News of Thursday, 19th September 2024
કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની સંખ્યામાં ૧૦ ટકાનો કાપ મૂકી દીધો : આઇઆરસીસીએ ગઇ કાલે એક રિલીઝમાં જણાવ્યુ કે ૨૦૨૫માં નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અભ્યાસ પરમિટની સંખ્યા ૨૦૨૪માં ૪.૮૫ લાખના લક્ષ્યાંકથી ૧૦ ટકા ઘટીને ૪.૩૭ લાખ થઇ જશે.

(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
