<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર ર ને બદલે હવે ૩ નવા ટોલ નાકા બનશે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હવે ૩ નવા ટોલ નાકા બનાવાશે. ર ટોલ નાકા બંધ કરી ૩ નવા ટોલ નાકા બનાવવામાં આવશે તેમ જાણવા મળે છે.

(3:46 PM IST)