News of Thursday, 19th September 2024
કૈલાશ વિજયવર્ગીયનું એક્સ - ટ્વીટર એકાઉન્ટ હેક થયું : મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી અને ભાજપના ટોચના નેતા કૈલાશ વિજયવર્ગીયનું એક્સ - ટ્વીટર એકાઉન્ટ હેક થયું. આ પછી હેકર્સે ક્રિપ્ટોકરન્સીના પ્રચાર સાથે જોડાયેલી લિંક પણ પોસ્ટ કરી. કહેવામાં આવી રહ્યું છે કે કૈલાશ વિજયવર્ગીયની સોશિયલ મીડિયા ટીમે એકાઉન્ટ રિસ્ટોર કરી દીધું છે.

(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
