<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ઇઝરાઇલ અને હિઝબોલ્લાહ વચ્ચે જંગ: લેબેનોન ઉપર હુમલા શરૂ: બે ઇઝરાયેલી સૈનિકોના મોત:ઇઝરાયલે લેબનોન ઉપર હુમલા શરૂ કર્યા: હિઝબોલ્લાહે કહ્યું કે આ એલાને જંગ છે.. :સરહદ ઉપર બે ઇઝરાયેલી સૈનિકોના મોત થયા છે.:લેબેનોનમાં પેજર અને વોકીટોકી બોમ્બ વિસ્ફોટમાં એક આંખ ગુમાવનારા લોકોએ કહ્યું બીજી આંખથી જંગ જારી રહેશે. સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે

(11:01 PM IST)