<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

જેપીસીની બેઠક ભાજપના નેતા જગદંબિકા પાલની અધ્યક્ષતામાં શરૂ:બેઠકમાં મુસ્લિમ સમાજના અનેક મહત્વના સંગઠનો ભાગ લઈ રહ્યા છે. જેપીસીની બેઠકમાં અજમેરની અખિલ ભારતીય સજ્જાદંશિન કાઉન્સિલના ચીફ ચિશ્તીઓને બોલાવાયા :ચિશ્તીઓ ઉપરાંત RSS સમર્થિત સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચના અગ્રણી લોકોને પણ ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.

(1:24 PM IST)