News of Saturday, 21st September 2024
સૂરતમાં નકલી નોટો બનાવવાનું કારખાનું ધમધમતું હતું. ૧ લાખની ચલણી નોટો સાથે ત્રણ ઝડપાયા : ૧ વોન્ટેડ : SOG ને મોટી સફળતા : પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત અને SOG ડીસીપી રાજદીપ નકુમના માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમને મોટી સફળતા : રાહુલ, ભાવેશ અને ધવનને સંકજામાં લેવાયા : વોન્ટેડ આરોપીને ઝડપવા વિશેષ ટીમો બનાવવામાં આવી

(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
