News of Sunday, 22nd September 2024
જામનગર કાલાવડ હાઈવે પર સપડા ડેમ માં નાહવા પડેલા શહેજાદ શેખ નામનો યુવાન પાણીમાં ડૂબી જતાં તાત્કાલિક આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત ઘટના સ્થળે પહોંચેને શહેજાદના મૃતદેહને ડેમ મતજી બહાર કઢાયો હતો (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
