હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 22nd September 2024
જામનગરમાં વરસાદી પાણી ઓસરતાં જ પાંચ મૃતદેહ મળ્યા : હજુ પણ બે વ્યક્તિ ગુમ : કુલ 7 લોકો ગુમ થયેલ : સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. આ દરમિયાન જામનગરમાં આવેલા પૂરના પાણીમાં, ગત દિવસોમાં સાત વ્યક્તિ તણાઈ ગઈ હતી. આ પૈકી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બે વ્યક્તિ હજુ ગુમ છે.

(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
