હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 23rd September 2024
ખો ભુલી જાય તેવો સબક શીખડાવીશ: નેતન્યાહુની આખરી ચેતવણી : ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહુએ હિઝબોલ્લાહને આખરી ચેતવણી આપતા કહ્યું છે કે, "જો હિઝબુલ્લાહ આ સંદેશને સમજી શક્યો નહીં હોય તો હું તમને વચન આપું છું, તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેવો સબક શીખવા મળશે. : દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ગાઝામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપમાં ૪૦ પેલેસ્ટિનિયન ઉગ્રવાદીઓ ઠાર મરાયા છે.

(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
