<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

હવે દિલ્‍હીની હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ઉપર દિલ્‍હી વકફ બોર્ડે દાવો કર્યો : ૬ મંદિર, બસ સ્‍ટેન્‍ડ અને ફોર લેન રોડ ઉપર પણ દાવો કર્યો : અંબાણીના એન્‍ટીલીયા પણ વકફ પ્રોપર્ટી !! ઝાકીર નાઈક : દિલ્‍હી વકફ બોર્ડે હવે દિલ્‍હીમાં આવેલ હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ઉપર દાવો કર્યો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે. વકફ બોર્ડે આટલુ જ નહિં, ડીટીસી બસ સ્‍ટેન્‍ડ, ડીડીએ ઓફીસ, ૬ હિન્‍દુ મંદિરો અને ફોર લેન રસ્‍તા ઉપર પણ પોતાની માલિકીનો દાવો કર્યો છે. વકફ બોર્ડે આ ઉપરાંત એમસીડીના કચરો ઠાલવવાની જગ્‍યા પણ પોતાની હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે વિદેશ નાસી છૂટેલા ઝાકીર નાઈકે મુંબઈમાં આવેલ અંબાણી પરિવારના એન્‍ટીલીયા બિલ્‍ડીંગની જમીન પણ વકફ મિલ્‍કત હોવાનો દાવો કર્યો છે.

(1:17 PM IST)