હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 23rd September 2024
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો : રશિયા સહિત ૧૧ દેશોના એલચીઓના કાફલામાં બોમ્બ વિસ્ફોટ : ૧નું મોત, ૪ ઘાયલ : પાકિસ્તાનમાં ફરી મોટો આતંકી હુમલો થયો છે. જેમાં રશિયા સહિત ૧૧ દેશોનાં રાજદ્વારીઓના કાફલામાં રીમોટ બોમ્બથી વિસ્ફોટ કરાતા ૧નું મોત થયુ છે અને ૪ ઘાયલ થયા છે. એલચીઓના કાફલાની આગળ ચાલી રહેલ વાન ઉપર રીમોટ કન્ટ્રોલ બોંબથી આતંકીઓએ હુમલો કર્યો હતો. વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયુ છે. અન્ય કેટલાક ઘાયલ થયા છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલા માટેની જવાબદારી સ્વીકારી નથી.

(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
