હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 23rd September 2024
પુરવઠા તંત્રના કારણે સસ્તા અનાજના દુકાનદારો-હજારો ગરીબ કાર્ડ હોલ્ડરો ભારે લાચારઃ ત્રણ દિ'થી સર્વરમાં ભારે ધાંધીયા દર મહિનાની જેમ આ મહિને પણ રાજકોટ શહેર-જીલ્લાના સસ્તા અનાજના દુકાનદારો અને હજારો ગરીબ કાર્ડ હોલ્ડરોમાં ભારે દેકારો છેઃ તેઓ લાચાર બની ગયા છેઃ ત્રણ દિ'થી સર્વરમાં ભારે ધાંધીયા સર્જાયા છેઃ દરરોજ સવારે ૧૧ વાગ્યે સર્વર સાવ ધીમુ પડી જાય છેઃ માંડ અર્ધા કલાકે એક કાર્ડ હોલ્ડરનો વારો આવે છેઃ એક તો ખાંડ માંડ ૩પ થી ૪૦ ટકા આવી છેઃ તેમાં સર્વરના ધાંધીયા છેઃ કાર્ડ હોલ્ડરો ભારે નિરાશ બન્યા છેઃ દુકાનદારો સાથે સતત ઘર્ષણનો માહોલ...

(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
