<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

અમદાવાદઃ મહિલા ડોક્‍ટરની આત્‍મહત્‍યા કેસમાં ઇન્‍સ. ખાચરની જામીન અરજી ઉપર ચુકાદો આવવા સંભાવના અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચમાં ડો. વૈશાલી જોશીએ કરેલ આત્‍મહત્‍યા બાબતે આજે સેશન્‍સ કોર્ટ આરોપી પીઆઇ ખાચરની જામીન અરજી ઉપર ચુકાદો આપે તેવી સંભાવના

(4:53 PM IST)