News of Monday, 23rd September 2024
અમદાવાદ સિવીલનો સ્ટાફ રોગચાળાના ભરડામાં સપાડાયો અમદાવાદઃ સિવિલમાં રોગચાળો વકર્યો સિવિલનો સ્ટાફ રોગચાળાના ભરડામાં સપડાયાના હેવાલ મળે છે. અહીં ડોકટર સહિત ર૪ લોકો ડેન્ગ્યુની ઝપટમાં આવ્યાના હેવાલ મળે છે. હેલ્થ ટીમે તમામ હોસ્પિટલમાં તપાસ આરંભી છે.

(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
