<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

કચ્‍છમાં ફરી ૩.૩નો ભૂકંપ ભૂજઃ ભૂકંપનો સિલસીલો કચ્‍છમાં સતત ચાલુ રહ્યો છે. કચ્‍છમાં આજે સવારે ૧૦.૦પ વાગ્‍યે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. કચ્‍છના રાપરથી ૧ર કિ.મી. દુર ભૂકંપનું કેન્‍દ્ર બિન્‍દુ નોંધાયું છે.

(5:09 PM IST)