<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

યુદ્ધનો નવો તબક્કો શરૂ: હિઝબુલ્લાહે ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધનું એલાન કર્યું: યુદ્ધનું નામ ધ ઓપન એન્ડેડ બેટલ ઓફ રેકોનિંગ.. ખુલ્લો હિસાબ કિતાબ.. આપ્યું: સેકડો રોકેટો ઇઝરાયેલ તરફ છોડયા:યુદ્ધનો નવો તબક્કો શરૂ: હિઝબુલ્લાહે ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધનું એલાન કરતા કહ્યું કે હવે જવાબ કેમ આપવો તે અમે નક્કી કરશું, ઇઝરાયેલ ની ધમકીઓ આગળ અમે ઝૂકશું નહીં, :આજે લેબેનોનમાંથી સેકડો રોકેટો ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યા છે. :યુદ્ધનું નામ ધ ઓપન એન્ડેડ બેટલ ઓફ રેકોનિંગ.. ખુલ્લો હિસાબ કિતાબ.. રાખ્યું છે.

(7:32 PM IST)