<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

છેલ્લા એક વર્ષમાં સૌથી ભયંકર મનાતા ઇઝરાયેલી હુમલામાં ૧૦૦ થી વધુ લેબનીઝ માર્યા ગયા: હજારો લેબનીઝ ઘર છોડી નાસી છૂટ્યા: બેરૂત તરફ જતી સેંકડો કારથી સિડોન શહેરનો મુખ્ય માર્ગ જામ થઈ ગયો:દરમિયાન છેલ્લા એક વર્ષમાં સૌથી ભયંકર મનાતા ઇઝરાયેલી હુમલામાં ૧૦૦ થી વધુ લેબનીઝ માર્યા ગયા છે. :હજારો લેબનીઝ દક્ષિણમાંથી ભાગી ગયા છે. :૨૦૦૬ના ઇઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ પછીના સૌથી મોટા હિજરતમાં બેરૂત તરફ જતી સેંકડો કારથી દક્ષિણ બંદર શહેર સિડોનનો મુખ્ય માર્ગ જામ થઈ ગયો છે

(7:33 PM IST)