<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

મેરિટલ રેપ બાબતે સુપ્રીમમાં સુનાવણી શરૂ : મેરિટલ રેપ બાબતે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચ સુનાવણી કરી રહી છે, રાજસ્થાન સરકારે હસ્તક્ષેપની અરજી કરી છે તેના ઉપર પણ સુનાવણી થશે

(9:55 AM IST)