<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

નિતેશ રાણે અને રામગીરી મહારાજ વિરુદ્ધ મુંબઈમાં જંગી મુસ્લિમ રેલી: ૩૦૦૦ પોલીસ બંદોબસ્ત જાળવી રહેલ છે: કેટલાક સ્થળે ટ્રાફિક ખોરવાયો : નિતેશ રાણે અને રામગીરી મહારાજ વિરુદ્ધ જંગી રેલી માટે મુંબઈમાં એક લાખથી વધુ મુસ્લિમો એકઠા થઈ રહ્યાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે. : મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી હજારો વાહનો સમૃદ્ધિ મહામાર્ગ થઈને મુંબઈ પહોંચી રહ્યા છે. ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે : મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે AIMIM નેતા જલીલને મુંબઈમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી નથી. ૩૦૦૦ પોલીસ ખડેપગે.

(10:02 AM IST)