<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

લાઇકોસિલ ટેબ્લેટના નમૂના ફેલઃ મહેસાણાની કંપનીને ૧ર લાખનો દંડ :ટેબ્લેટ કંપનીના માલિક, ભાગીદારો અને વેચનારાને દંડ કર્યો છે. કલેકટરે ૮ લોકોને રૂા. ૧ર લાખનો દંડ ફટકાર્યો છે. વર્ષ ર૦ર૦ માં તપાસ માટે લેવાયેલા ટેબ્લેટના નમૂના નાપાસ થયેલ.

(4:38 PM IST)