<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

પોલીસનાં વિવિધ વિભાગો સહિત વિવિધ ખાતાઓના અઘિકારીઓને બદ ઇરાદાથી નનામી અરજી કરવાના ખેલ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બેને ઝડપી લેતા સન્નાટો : આવી નનામી અરજીઓ ફાઈલ કરવાના આદેશ છતાં નાણાં પડાવવા માટે કાર્ય કરતી ગેંગ વિરૂદ્ધ જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક‌, જેસીપી શરદ સિંઘલ અને ડીસીપી અજિત રજીયાન ટીમના પીઆઇ એસ .જે.જાડેજા દ્વારા કાયૅવાહીથી હડકમ્પ મચી ગયો

(5:42 PM IST)