News of Tuesday, 24th September 2024
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સિઝનમાં પહેલી વખત પહોંચી 138.32 મીટરે પૂર્ણતઃ ડેમ ભરાવા માત્ર 36 સેન્ટિમીટર બાકી : છેલ્લા 24 કલાકમાં 30 સેમીનો વધારો : વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને કરાયા એલર્ટ

(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
