News of Wednesday, 25th September 2024
રાજકોટમાં કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે ઉભા કરાયેલા બુટલેગરોના મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યા : રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બુટ લેગરોના મકાનોના ડિમોલિશનનો પ્રારંભ. એક મહિના પહેલા અહીં જનતા રેડ પડી હતી. કોર્પોરેશનની જગ્યામાં આઠથી દસ મકાન થઈ ગયા છે : અહી સરાજાહેર દારૂનું વેચાણ થતું હોય જનતા રેડ પડેલ. ત્યારે શ્રી જયમીન ઠાકરે વચન આપેલ કે ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન કરાવી નખાશે. જે મુજબ જ આજે ડિમોલીશન શરૂ થઈ રહ્યું છે.

(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
