News of Wednesday, 25th September 2024
ઉર્મિલા માતોન્ડકરે કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરી : જાણીતી ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોન્ડકરે કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરી છે : તેના પતિ મોહસીન અખ્તર મીર સાથેનું તેનું લગ્નજીવન આઠ વર્ષનું છે. : મોહસીન, ઊર્મિલાથી ઉંમરમાં દસ વર્ષ નાનો છે.

(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
