News of Wednesday, 25th September 2024
રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં બુટલેગરોના ગેરકાયદેસર મકાનોનું ડીમોલીશન શરૂ થતાં જ અટક્યું: રહેવાસીઓનો ભારે વિરોધ : શ્રીનાથજી પાર્કમાં તંત્રના સાર્વજનિક પ્લોટમાં ખડકાયેલા બાંધકામોમાં દારૂનું વેચાણ થતાં હોવાના આક્ષેપો થયા હતાં : થોડા દિવસો અગાઉ જનતા રેડ થઇ ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરે આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા સુચના આપી હતીઃ સવારે પુર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવ્યાઃ રહેવાસીઓએ ખોટી રીતે ડિમોલીશન થઇ રહ્યાનો રોષ ઠાલવ્યો

(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
