<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th September 2024

*ધારી ગીર પંથકમાં સાત સિંહ લટાર મારવા નીકળ્યા* સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય, પરબડીના રેલ્વે ફાટક પાસે ૭ સિંહો લટાર મારતા મોબાઈલમાં કેદ થયા : જુઓ વાયરલ થયેલ વિડિયો..

(9:17 PM IST)