<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th September 2024

રાત્રે પોરબંદરમાં સુસવાટા મારતા ઠંડા પવન સાથે વરસાદ તૂટી પડ્યો:અત્યારે રાત્રે ૧૧.૩૦ વાગ્યા આસપાસ છેલ્લી વીસેક મિનિટથી સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી ઉપર આવેલા પોરબંદરમાં સુસવાટા મારતા ઠંડા પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. પરેશ પારેખ પોરબંદર..

(11:35 PM IST)